જ્યારે તમે દવાની દુકાનો પર હો ત્યારે આ અંગ્રેજી શબ્દસમૂહો મદદરૂપ થશે.
I'd like some … | મને … જોઈઍ છે |
toothpaste | દાંતે ધસવાની પેસ્ટ |
paracetamol | પરસેટામોલ |
I've got a prescription here from the doctor | મારી પાસે ડૉક્ટર ની ચિટ્ઠી છે |
have you got anything for …? | શું તમારી પાસે … માટે કંઈ છે? |
cold sores | શરદી |
a sore throat | ખરાબ ગળા |
chapped lips | ફાટેલા હોઠ |
a cough | કૉફ |
travel sickness | પ્રવાસના લીધે થતી બીમારી |
athlete's foot | પગના દુખાવા |
can you recommend anything for a cold? | શુ તમે શરદી માટે કોઈ સલાહ આપી શકો? |
I'm suffering from … | મને … છે |
hay fever | ભારે તાવ અવે |
indigestion | અપચો થયો |
diarrhoea | ઝાડા થયા |
I've got a rash | મને છાલા પડી ગયા છે |
you could try this cream | તમે આ ક્રીમ વાપરી જુઓ |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 54 નું 61 | |
➔
સ્વાસ્થય |
ચિકિત્સક પાસે
➔ |
if it doesn't clear up after a week, you should see your doctor | જો આ ઍક અઠવાડિયામા ઠીક ના થાય તો તમે ડૉક્ટર ને બતાવો |
have you got anything to help me stop smoking? | શુ તમારી પાસે કાઇ છે જે મને ધુમ્રપાન છોડવામા મદદ કરે? |
have you tried nicotine patches? | શુ તમે તમાકુ ના પૅચ વાપરી જોયા છે? |
can I buy this without a prescription? | શુ હું આ ચિટ્ઠી વગર ખરીદી શકુ? |
it's only available on prescription | તે ફક્ત ચિટ્ઠી ઉપર જ મળશે |
does it have any side-effects? | શુ તેની કોઈ આડઅસર છે? |
it can make you feel drowsy | તેનાથી તમને ઉંઘ આવશે |
you should avoid alcohol | તમારે આલ્કોહૉલ ના પીવો જોઈઍ |
I'd like to speak to the pharmacist, please | મહેરબાની કરીને, મારે કેમિસ્ટ જોડે વાત કરવી છે |