જો તમે બોટ દ્વારા મુસાફરી કરી રહ્યા હો તો તમે ઉપયોગ કરી શકો તેવી કેટલીક અભિવ્યક્તિઓ તેમજ કેટલાક ચિહ્નો જે તમે જોઇ શકો છો તે આ રહ્યા.
બુકિંગ કરાવવું
what time's the next boat to …? | … માટે હવે પછીની નૌકા ક્યારે છે? |
Calais | કેલેઈસ |
I'd like a … cabin | હું … કૅબિન પસંદ કરીશ |
two-berth | બે પથારી વાળી |
four-berth | ચાર પથારી વાળી |
we don't need a cabin | અમને કૅબિનની જરૂર નથી |
I'd like a ticket for a car and two passengers | મને બે યાત્રી તથા ઍક ગાડી માટે ટિકેટ જોઈશે |
I'd like a ticket for a foot passenger | મને ઍક પડયાતરી માટે ટિકેટ જોઈશે |
how long does the crossing take? | પસાર થવામા કેટલો સમય લાગશે? |
what time does the ferry arrive in …? | …માં બોટ કેટલા વાગે આવશે? |
Stockholm | સ્ટોકહોમ |
how soon before the departure time do we have to arrive? | પ્રસ્થાન ના કેટલા સમય પહેલા અમારે આવવુ પડશે? |
બોટ પર જતાં
where's the information desk? | માહિતી માટે નુ ટેબલ ક્યા છે? |
where's cabin number …? | કૅબિન નંબર … ક્યા છે? |
258 | 258 |
which deck's the … on? | કયા માળ ઉપર … છે? |
buffet | બફે |
restaurant | રેસ્ટોરેંટ |
bar | બાર |
shop | દુકાન |
cinema | સિનેમા |
bureau de change | પૈસા બદલવાની જગ્યા |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 27 નું 61 | |
➔
વિમાન દ્વારા મુસાફરી કરવી |
પાસપોર્ટ નિયંત્રણ તથા આવાગમન નિયંત્રક
➔ |
I feel seasick | મને દરિયા નો ડર લાગે છે |
the sea's very rough | દરિયો ઘણો તોફાની છે |
the sea's quite calm | દરિયો ઘણો શાંત છે |
all car passengers, please make your way down to the car decks for disembarkation | ગાડી વાળા યાત્રીઓ તરત જ ગાડી ના માળ પર ગાડી ઉતારવા જાઓ |
we will be arriving in port in approximately 30 minutes' time | અમે લગભગ 30 મિનિટ મા બંદર ઉપર પહોચીશુ |
please vacate your cabins | મહેરબાની કરીને, તમારી કૅબિન ખાલી કરો |
વસ્તુઓ જે તમે કદાચ જૂઓ
Cabin | કૅબિન |
Deck | માળ |
Stairs | સીડીઓ |
Information | માહિતી |
Restaurant | રેસ્ટોરેંટ |
Cinema | સિનેમા |
Shop | દુકાન |
Lifejackets | જીવન રક્ષક કવચ |