જ્યારે તમે દેશની સરહદો પાર કરી રહ્યા હો ત્યારે તમને પૂછવામાં આવી શકે તેવા પ્રશ્નો અને તમારે આપવા પડે તેવા જવાબો આ રહ્યા.
પાસપોર્ટ નિયંત્રણ
| could I see your passport, please? | મહેરબાની કરીને, શુ હું તમારો પાસપોર્ટ જોઈ શકુ? |
| where have you travelled from? | તમે ક્યાંથી યાત્રા કરી ને આવી રહ્યા છો? |
| what's the purpose of your visit? | તમારો અહિયા આવવાનો ઉદેશ શુ છે? |
| I'm on holiday | હું રજાઓ ઉપર છુ |
| I'm on business | હું ધંધા ના કામ થી આવ્યો છુ |
| I'm visiting relatives | હું મારા સંબંધીઓ ની મળવા આવ્યો છુ |
| how long will you be staying? | તમે કેટલો સમય રહેવાના છો? |
| where will you be staying? | તમે ક્યા રહેવાના છો? |
| you have to fill in this … | તમારે આ … ભરવુ પડશે |
| landing card | ઉતરવાનુ કાર્ડ |
| immigration form | ઇમ્મિગ્રેશન ફોર્મ |
| enjoy your stay! | તમારા રોકાણ દરમ્યાન મજા કરો |
શુલ્ક
| could you open your bag, please? | મહેરબાની કરીને, તમે તમારી બૅગ ખોલશો? |
| do you have anything to declare? | તમારે કશુ કહેવાનુ છે? |
| you have to pay duty on these items | તમારે આ વસ્તુઓ ઉપર કર ભરવો પડશે |
| અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
|---|---|
| પાનાં 28 નું 61 | |
|
➔
હોડી દ્વારા મુસાફરી કરવી |
હોટેલ તથા આવાસ
➔ |
વસ્તુઓ જે તમે કદાચ જૂઓ
| EU citizens | EU નાગરિકો |
| All passports | બધાજ પાસપોર્ટ |
| Wait behind the yellow line | પીળી રેખાની પાછળ ઉભા રહો |
| Please have your passport ready | મહેરબાની કરીને, તમારા પાસપોર્ટ તૈયાર રાખો |
| Nothing to declare | કઈ કહેવાનુ નથી |
| Goods to declare | વસ્તુઓ જે કહેવાની છે |

