પબ, બાર અથવા કેફેમાં

તમારુ અંગ્રેજી અભ્યાસ કરવા માટે પબ સૌથી સારી જગ્યા છે! અહી કેટલાક વાક્યો છે જે તમને પબ, બાર તથા કેફે મા ખાવા કે પીવા નુ ઑર્ડર કરવા માટે ઉપયોગી થશે.

સૂચના: બ્રિટન ના પબ મા ઍ જરૂરી છે કે તમે બાર ઉપર જઈ ને ખાવાનુ ઑર્ડર કરો, છતા કેટલાક રેસ્ટોરેંટ સાથેના પબ તમારો ઑર્ડર ટેબલ ઉપર પણ લેશે.

ડ્રિન્ક ઑર્ડર કરવા

what would you like to drink? બાર મૅન- ગ્રાહક: તમે શુ પીવાનુ પસંદ કરશો? / મિત્ર -મિત્ર: તૂ શુ પીવાનુ પસંદ કરીશ?
what are you having? તમે શુ લઈ રહ્યા છો?
what can I get you? બાર મૅન- ગ્રાહક: હું તમને શુ આપી શકુ? મિત્ર -મિત્ર: તારા માટે શુ લઈ આવુ?
I'll have …, please મહેરબાની કરીને, હું … લઈશ
a pint of lager 1 પાઇંટ બિયર (એક પિંટ અડધા લિટર ઉપર થોડું છે)
a pint of bitter 1 પાઇંટ બિયર (ઍક પ્રકારની બ્રિટિશ બિયર) (પરંપરાગત ઇંગલિશ બીયરનો એક પ્રકાર)
a glass of white wine વાઇટ વાઇન નો ઍક ગ્લાસ
a glass of red wine રેડ વાઇન નો ઍક ગ્લાસ
an orange juice સંતરા નો રસ
a coffee ઍક કૉફી
a Coke ઍક કોક
a Diet Coke એક ડાયેટ કોક
large or small? મોટો કે નાનો?
would you like ice with that? તમને તેની સાથે બરફ જોઇશે?
no ice, please મહેરબાની કરીને, બરફ નહીં
a little, please મહેરબાની કરીને, થોડો બરફ
lots of ice, please મહેરબાની કરીને, ઘણો બરફ
a beer, please મહેરબાની કરીને, ઍક બિયર
two beers, please મહેરબાની કરીને, બે બિયર
three shots of tequila, please મહેરબાની કરીને, ત્રણ શોટ તકીલા
are you being served? શુ તમને કોઈ સર્વિસ કરી રહ્યુ છે?
I'm being served, thanks આભાર, મને કોઈ સર્વિસ કરી રહ્યુ છે
who's next? હવે પછી કોનો નંબર છે?
which wine would you like? તમે કયો વાઇન લેવાનુ પસંદ કરશો?
house wine is fine ઘર નો વાઇન સારો રહેશે
which beer would you like? તમે કયો બિયર લેવાનુ પસંદ કરશો?
would you like draught or bottled beer? ડ્રાફ્ટ લેશો કે બૉટલ?
I'll have the same, please મહેરબાની કરીને, હું પણ સરખુ જ લઈશ
nothing for me, thanks આભાર, મને કાઇ જ નથી જોઈતૂ
I'll get these હું આ લઈને આવુ છુ
keep the change! છુટ્ટા રાખો!
cheers! ચિયર્સ!
whose round is it? હવે કોનો વારો છે? (હવે ડ્રિન્ક માટે બિલ ભરવાનો કોનો વારો છે?)
it's my round હવે મારો વારો છે
it's your round હવે તારો વારો છે
another beer, please મહેરબાની કરીને, હજી ઍક બિયર
another two beers, please મહેરબાની કરીને, હજી બે બિયર
same again, please મહેરબાની કરીને, તે સરખુ જ
are you still serving drinks? શુ તમે હજુ પીણા સર્વ કરી રહ્યા છો?
last orders! છેલ્લા ઑર્ડર્સ!!

નાસ્તાઓ અને ભોજન ઑર્ડર કરવા

do you have any snacks? શુ તમારી પાસે કોઈ નાસ્તો છે?
do you have any sandwiches? શુ તમારી પાસે કોઈ સૅંડવિચ છે?
do you serve food? નાસ્તો તથા ખાવાનુ ઑર્ડર કરવુ
what time does the kitchen close? રસોડુ કેટલા વાગે બંધ થાય છે?
are you still serving food? શુ તમે હજુ ખાવાનુ વેચો છો?
a packet of crisps, please મહેરબાની કરીને, ઍક પૅકેટ કાતરી
what flavour would you like? કયા સ્વાદની તમને ભાવશે?
ready salted સાદી મીઠા વાળી
cheese and onion ચીજ઼ તથા કાંદા વાળી
salt and vinegar મીઠા તથા વિનેગર વાળી
what sort of sandwiches do you have? તમારી પાસે કયા પ્રકારની સૅંડવિચ છે?
do you have any hot food? શુ તમારી પાસે કાઇ ગરમ ખાવાનુ છે?
today's specials are on the board આજની ખાસ વાનગીઓ પાટીયા ઉપર છે
is it table service or self-service? તે ટેબલ સર્વિસ છે કે જાતે લેવાનુ છે?
what can I get you? હું તમારા માટે શુ લાવી શકુ?
would you like anything to eat? શુ તમે કાઇ ખાવાનુ પસંદ કરશો?
could we see a menu, please? મહેરબાની કરીને, શુ અમે વાનગીઓ ની યાદી જોઈ શકીઍ?

જ્યારે તમે ઍવા કેફે મા ઑર્ડર આપતા હોવ જ્યા ઘરે લઇ જવા ખાવાનુ મળતુ હોય, ત્યા તમને આવા પ્રશ્નો પૂછી શકે.

eat in or take-away? અહિયા ખાશો કે ઘરે લઈ જશો?

બાર મા રમવાની રમતો

does anyone fancy a game of …? શુ કોઈ …ની ઍક રમત રમશે?
pool પૂલ
darts ડાર્ટ્‌સ
cards પત્તા

ઇંટરનેટ વપરાશ

do you have internet access here? શુ તમારી પાસે અહિયા ઇંટરનેટ છે?
do you have wireless internet here? શુ તમારી પાસે અહિયા વાયર વગરનુ ઇંટરનેટ છે?
what’s the password for the internet? ઇંટરનેટનો પાસવર્ડ શો છે?

બીજા દિવસે...

I feel fine મને સારુ લાગે છે
I feel terrible મને બહુ ખરાબ લાગે છે
I've got a hangover મને હજુ નશો છે
I'm never going to drink again! હું હવે ક્યારેય દારૂ નઈ પીવુ

ધુમ્રપાન

do you smoke? શુ તમે ધુમ્રપાન કરો છો?
no, I don't smoke ના, હુ ધુમ્રપાન નથી કરતો
I've given up મે છોડી દીધુ છે
do you mind if I smoke? જો તમને વાંધો ના હોય તો હું ધુમ્રપાન કરી શકુ?
would you like a cigarette? શુ તમે સિગરેટ લેશો?
have you got a light? શુ તમારી પાસે માચીસ છે?
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો