જો તમે કોઇને બહાર જવા આમંત્રિત કરવા માંગતા હો અથવા ક્યાં અને ક્યારે મળવું તેની વ્યવસ્થા કરવા માંગતા હો તો આ અંગ્રેજી વાક્યો ઉપયોગી થશે.
કોઈને બહાર મળવા માટે આમંત્રણ આપવુ
are you up to anything this evening? | શું તમે આજે સાંજે કંઈ કરી રહ્યા છો? |
have you got any plans for …? | શું … માટે તમારુ કંઈ આયોજન છે? |
this evening | આજ સાંજ |
tomorrow | કાલ |
the weekend | અઠવાડીયાના અંત |
are you free …? | શું તમે … નવરા છો? |
this evening | આજે સાંજે |
tomorrow afternoon | કાલે બપોરે |
tomorrow evening | કાલે સાંજે |
what would you like to do this evening? | આજે સાંજે તમને શું કરવુ ગમશે? |
do you want to go somewhere at the weekend? | અઠવાડિયાના અંતમાં તમને કોઈ જગ્યાઍ જવુ ગમશે? |
would you like to join me for something to eat? | શું તમે મારી સાથે ભોજન લેવાનુ પસંદ કરશો? |
do you fancy going out tonight? | શું તમે આજે રાત્રે બહાર જવાનું વિચારો છો? |
sure | ચોક્કસ |
I'd love to | મને ગમશે |
sounds good | વાત તો સારી છે |
that sounds like fun | વાત તો મજાની છે |
sorry, I can't make it | માફ કરશો, હું નહી પહોંચી શકુ |
I'm afraid I already have plans | માફ કરશો, મારૂ પેહલાથી કોઈ આયોજન છે |
I'm too tired | હું ઘણો થાકી ગયો/ગઈ છુ |
I'm staying in tonight | હું આજે રાત્રે ઘરે જ રોકાઇ રહ્યો/રહી છું |
I've got too much work to do | મારે ઘણું કામ કરવાનું છે |
I need to study | મારે ભણવુ પડશે |
I'm very busy at the moment | આ સમયે હું ખૂબ વ્યસ્ત છુ |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 13 નું 61 | |
➔
સાથે ફરવુ તથા પ્રેમ કરવો |
સમયના હાવભાવ
➔ |
સમય અને જગ્યા નક્કી કરવી
what time shall we meet? | આપણે કયા સમયે મળીશું? |
let's meet at … | … મળીઍ |
eight o'clock | આઠ વાગે |
where would you like to meet? | તમે ક્યા મળવાનું પસંદ કરશો? |
I'll see you … at ten o'clock | હું તમને … દસ વાગે મળુ |
in the pub | પબમાં |
at the cinema | થિયેટરમાં |
I'll meet you there | હું તમને ત્યાં મળુ |
see you there! | ત્યાં મળીઍ! |
let me know if you can make it | જો તમે પહોંચી શકો તો મને જણાવજો |
I'll call you later | હું તમને પછી ફોન કરુ |
what's your address? | તમારુ સરનામું શું છે? |
મળવુ
I'm running a little late | મને થોડુ મોડુ થઈ રહ્યુ છે |
I'll be there in … minutes | હું ત્યાં … મિનિટમાં પહોંચીશ |
five | પાંચ |
ten | દસ |
fifteen | પંદર |
have you been here long? | શું તમે ઘણા સમય થી અવ્યા છો? |
have you been waiting long? | શું તમે ઘણી વાર થી રાહ જોવો છો? |