અહીં સમય સંબંધિત કેટલીક અંગ્રેજી અભિવ્યકિતઓ છે.
દીવસો
the day before yesterday | ગઈ કાલ પહેલાનો દિવસ |
yesterday | ગઈકાલ |
today | આજ |
tomorrow | આવતીકાલ |
the day after tomorrow | પરમદિવસ |
દીવસનો સમય કહેવો
last night | ગઈકાલે રાતે |
tonight | આજ રાતે |
tomorrow night | આવતીકાલે રાતે |
in the morning | સવારમાં |
in the afternoon | બપોરે |
in the evening | સાંજે |
yesterday morning | ગઈકાલે સવારે |
yesterday afternoon | ગઈકાલે બપોરે |
yesterday evening | ગઈકાલે સાંજે |
this morning | આજે સવારે |
this afternoon | આજે બપોરે |
this evening | આજે સાંજે |
tomorrow morning | આવતીકાલે સવારે |
tomorrow afternoon | આવતીકાલે બપોરે |
tomorrow evening | આવતીકાલે સાંજે |
અઠવાડીયુ, મહીનો કે વર્ષ નક્કી કરવુ
last week | ગયા અઠવાડીયે |
last month | ગયા મહીને |
last year | ગયા વર્ષે |
this week | આ અઠવાડીયે |
this month | આ મહીને |
this year | આ વર્ષે |
next week | આવતા અઠવાડીયે |
next month | આવતા મહીને |
next year | આવતા વર્ષે |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 14 નું 61 | |
➔
મુલાકાત ગોઠવવી |
સમય કેહેવો
➔ |
સમય સાથે જોડાયેલા અન્ય ભાવો
five minutes ago | પાંચ મિનિટ પહેલા |
an hour ago | ઍક કલાક પહેલા |
a week ago | ઍક અઠવાડિયા પહેલા |
two weeks ago | બે અઠવાડીયા પહેલા |
a month ago | ઍક મહીના પહેલા |
a year ago | ઍક વર્ષ પહેલા |
a long time ago | ઘણા સમય પહેલા |
in ten minutes' time અથવા in ten minutes | ઘણા સમય પહેલા |
in an hour's time અથવા in an hour | દસ મિનિટમાં |
in a week's time અથવા in a week | ઍક કલાકમાં |
in ten days' time અથવા in ten days | ઍક અઠવાડીયામાં |
in three weeks' time અથવા in three weeks | દસ દીવસમાં |
in two months' time અથવા in two months | ત્રણ અઠવાડીયામાં |
in ten years' time અથવા in ten years | શુ અહીં નજીકમાં કોઈ મસ્જીદ છે? |
the previous day | આગલા દીવસે |
the previous week | આગલા અઠવાડીયે |
the previous month | આગલા મહીને |
the previous year | આગલા વર્ષે |
the following day | આગલા દિવસે |
the following week | આવતા અઠવાડીયે |
the following month | આવતા મહીને |
the following year | આવતા વર્ષે |
સમયગાળો
અંગ્રેજીમાં સમયગાળો સામાન્ય રીતે for શબ્દનો ઉપયોગ કરીને દર્શાવવામાં આવે છે, નીચેના ઉદાહરણોમાં દર્શાવ્યા પ્રમાણે:
I lived in Canada for six months | હું કૅનડામાં છ મહીના રહ્યો/રહી |
I've worked here for nine years | મેં અહિયા નવ વર્ષ કામ કર્યુ છે |
I'm going to France tomorrow for two weeks | હું આવતીકાલે બે અઠવાડીયા માટે ફ્રૅન્સ જાઉ છુ |
we were swimming for a long time | અમે ઘણા સમય થી તરી રહ્યા છીઍ |