સમય કેહેવો

અંગ્રેજી મા સમય કેવી રીતે કહેવો તે શીખો.

સામાન્ય રીતે અંગ્રેજી મા 12 કલાક મુજબ સમય કહેવાય છે, 24 કલાક નો સમય ફક્ત પ્રવાસ વખતે જ વપરાય છે.

સમય પુછવો

What's the time?સમય શુ થયો છે?
What time is it?અત્યારે શુ સમય થયો છે?
Could you tell me the time, please?મેહરબાની કરીને, તમે મને સમય જણાવશો?
Do you happen to have the time?શુ તમારી પાસે સમય છે?
Do you know what time it is?શુ તમે જાણો છો કે સમય શુ થયો છે?

સમય જણાવવો

It's …અત્યારે … છે
exactly ...ચોક્કસ …
about ...લગભગ …
almost ...કદાચ …
just gone ...થોડીક વાર પહેલા …
One o'clockઍક વાગ્યો
Two o'clockબે વાગ્યા
Three o'clockત્રણ વાગ્યા
Four o'clockચાર વાગ્યા
Five o'clockપાંચ વાગ્યા
Six o'clockછ વાગ્યા
Seven o'clockસાત વાગ્યા
Eight o'clockઆઠ વાગ્યા
Nine o'clockનવ વાગ્યા
Ten o'clockદસ વાગ્યા
Eleven o'clockઅગિયાર વાગ્યા
Twelve o'clockબાર વાગ્યા
Quarter past …સવા …
oneવાગ્યો
twoબે વાગ્યા
threeત્રણ વાગ્યા
Half past ……ને અડધી કલાક
oneએક વાગી
twoબે વાગી
threeત્રણ વાગી
Quarter to …પોણા … વાગ્યા
oneએક
twoબે
threeત્રણ
Five past oneઍક ને પાંચ
Ten past oneઍક ને દસ
Twenty past oneઍક ને વીસ
Twenty-five past oneઍક ની પચીસ
Five to twoબે મા પાંચ કમ
Ten to twoબે મા દસ કમ
Twenty to twoબે મા વીસ કમ
Twenty-five to twoબે મા પચીસ કમ
Ten fifteenસવા દસ
Ten thirtyસાડા દસ
Ten forty-fiveપોણા અગીયાર
Ten amસવારના દસ
Six pmસાંજના છ
noon અથવા middayબપોર, મધ્યાહન
Midnightમધ્યરાત્રી

અંગ્રેજીમાં સમય જણાવવાનું કલાક મિનિટ્સ દ્વારા અનુસરીને પણ શક્ય છે, જો જરૂર હોય તો am અથવા pm દ્વારા અનુસરીને, દા.ત.:

11.47amઅગીયાર સુડતાળીસ
2.13pmબે તેર

ઘડીયાળો

My watch is …મારી ઘડિયાળ … છે
fastઆગળ
slowપાછળ
That clock's a little …પેલી ઘડિયાળ થોડી … છે
fastઆગળ
slowપાછળ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.